વાંકાનેર: તાલુકાના કેરાળા ગામના વતની અબ્દુલભાઇ (ગેલેક્સી બેન્ક વાળા)ના દીકરા લીયાકતભાઈ – 8238277777 (ગેલેક્સી હોસ્પિટલ વાળા)ની છ વર્ષની દીકરી નિસ્ફાએ પોતાના જીવનના પ્રથમ બે રોઝા કરેલ છે અને આજે એમનો જન્મ દિવસ છે, કમલ સુવાસ પરિવાર મુબારકબાદી આપે છે.
નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને આપના અન્ય મિત્રોને પણ આ લિંક Share કરી તેને પણ અમારી સાથે જોડો…
https://chat.whatsapp.com/Lj0mgxBwtwaCSLe9QfXM3P
નોંધ: જો ગ્રુપ ફૂલ આવે તો અમને જાણ કરશો તો અમે બીજી Link મોકલીશું