કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પંચાસિયા, માટેલ, લુણસર પંથકમાં લાઈટ બંધ રહેશે

સરતાનપર, રાજગઢ, લુણસર, ભેરડા અને ભોજપરા બુધવાર માટે સૂચના

વાંકાનેર: ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના કાર્યપાલક ઈજનેર (TR), ટ્રાન્સમિશન ડિવિઝન કાર્યાલય, 220 kV વાંકાનેર સબ-સ્ટેશન, સરધારકા રોડ, વાંકાનેર

ટેલિફોન: 9925209689 ઈ-મેલ: eetrwankaner.getco@gebmail.com વાળાએ વીજ પુરવઠો બંધ રહેવાની જાણ કરતા જણાવ્યું છે કે નીચે દર્શાવેલ સબસ્ટેશનથી વીજ પુરવઠો મેળવતા ગ્રાહકોને જણાવવાનું કે નીચે દર્શાવેલ તારીખ અને સમયે અગત્યનું મેન્ટેનન્સનું કામ કરવાનું હોય નીચે દર્શાવેલ

સબસ્ટેશનમાંથી નીકળતા ૧૧ કે.વી. ફીડરો પરથી વીજ પુરવઠો મળી શકશે નહિ. કામ વહેલું પૂરું થયે કોઈ પણ પ્રકારની જાણ કર્યા સિવાય વીજ પુરવઠો પુન: સ્થાપિત કરવામાં આવશે જેની નોંધ લેવા વિનંતિ.

(૧) ૬૬ કેવી માટેલ- ૧ સ/સ માથી નિકળતા ૧૧ કે.વી. સેરા અને અરમાનો ફિડર તથા તમામ ખેતીવાડી ફિડરો ૦૫-૦૬-૨૦૨૪ બુધવાર ૦૭.૦૦ થી ૧૨.૦૦
(૨) ૬૬ કેવી સરતાનપર- ૧ સ/સ માથી નિકળતા ૧૧ કે.વી. ઓજોન, સિલોન અને સિમ્ટેક્ષ ફિડરો ૦૫-૦૬-૨૦૨૪ બુધવાર ૦૭.૦૦ થી ૧૨.૦૦
(3) ૬૬ કેવી સરતાનપર- ૨ સ/સ માથી નિકળતા ૧૧ કે.વી. લેંગ્રેસ અને સેકોલ ફિડરો ૦૫-૦૬-૨૦૨૪ બુધવાર ૦૭.૦૦ થી ૧૨.૦૦

(૪) ૬૬ કેવી રાજગઢ, લુણસર, ભેરડા અને ભોજપરા સ/સ માથી નિકળતા ૧૧કેવી ના તમામ ખેતીવાડી ફિડરો
(પ) ૬૬ કેવી પંચાસિયા સ/સ માથી નિકળતા ૧૧કેવી ના તમામ ફિડરો ૦૭.૦૦ થી ૧૩,૦૦
(૬) ૬૬ કેવી માટેલ-૧ સ/સ માથી નિકળતા ૧૧કેવી ના તમામ ૦૫-૦૬-૨૦૨૪ બુધવાર ૦૭.૦૦ થી ૧૩,૦૦

કમલ સુવાસ ન્યુઝના ગ્રુપમાં અમે કોઈને Ad કરતા નથી, જેમણે સમાચાર જોઈતા હોય તેમણે Join થવાનું રહે છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!