ગ્રાહકોને લાભ લેવા અનુરોધ
વાંકાનેર: નાયબ ઇજનેર, ગ્રામ્ય પેટા વિભાગ -1, પીજીવીસીએલ ની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે વાંકાનેર તારીખ-૦૯.૦૩.૨૦૨૪ ના રોજ લોક અદાલત નુંઆયોજન કરવામાં આવેલ છે.
તો જે ગ્રાહકોના વીજ કનેકશન રદ થય ગયેલ હોય અને પી.જી.વી.સી.એલ. કોઈ લેણું બાકી હોય તેવા ગ્રાહકોને સંપૂર્ણ વ્યાજ માફીનો લાભ મળવાપાત્ર થશે તો આ લોક અદાલત યોજનાનો મહત્તમ લાભ લેવા ગ્રાહકો ને નમ્ર અરજ સહ અનુરોધ કરવામાં આવે છે. સ્થળ ….વાંકાનેર કોર્ટ, વાંકાનેર રાજકોટ હાઇવે…