વાંકાનેરમાં પહેલી ફેબ્રુઆરીએ સવારે અગિયાર વાગ્યે વ્યાજખોરોનું દુષણ ડામવા માટે તથા જરૂરિયાતમંદો માટે પોલીસ સ્ટેશને ગ્રાઉન્ડમાં લોક દરબાર અને લોન મેળાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં પ્રજાજનોને આવવા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે, લોન આપનાર સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ હાજર રહેનાર છે. પહેલા આ તારીખ બીજી હતી, પણ હવે પહેલી તારીખે એટલા કે આવતી કાલે યોજાનાર છે, જેની બધાએ નોંધ લેવી
Menu Close

Latest News

Menu Close
Latest News

Menu Close