વાંકાનેર : તાલુકાના લુણસર ગામની સીમમાં વીજશોક લાગતા વૃદ્ધનું મૃત્યુનો બનાવ બન્યો છે…





જાણવા મળ્યા મુજબ તાલુકાના લુણસર ગામની સીમમાં દલાભાઇ સોન્ડાભાઇ વાઘેલા ઉ.70 રહે. લુણસર નામના વૃદ્ધને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…
