વાંકાનેર ડો.એ.કે.પીરઝાદા માર્કેટ યાર્ડમાં આજના દૈનિક બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. યાર્ડમાં આજની આવક કૌંસમાં આપેલ છે, જે કવીન્ટલમાં છે.
ઘઉં 480 થી 570 (185)
ઘઉં ટુકડા 470 થી 545 (135)
બાજરો 430 થી 471 (1)
જુવાર 1290 થી 1330 (22)
એરંડા 800 થી 1071 (7)

કપાસ 1300 થી 1510 (1600)
મેથી 1000 (1)
તલ 2750 થી 3100 (7)
તલ કાળા 3450 (1)

મગ 1230 થી 1550 (2)
અળદ 1875 (1)
ચણા 1060 થી 1132 (10)

જવ 200 (1)
મઠ 1070 થી 1300 (1)
ધાણા 1210 થી 1325 (5)
જીરુ 8100 થી 8850 (14)

સોયાબીન 885 થી 942 (18)
ગુવાર બી 1000 થી 1058 (20)
રજકો 3000 થી 3700 (20)
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
