વાંકાનેર ડો.એ.કે.પીરઝાદા માર્કેટ યાર્ડમાં આજના દૈનિક બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. યાર્ડમાં આજની આવક કૌંસમાં આપેલ છે, જે કવીન્ટલમાં છે.
ઘઉં 470 થી 537 (200)
ઘઉં ટુકડા 475 થી 525 (250)
મગફળી 911 થી 1422 (100)
એરંડા 1170 થી 1204 (30)
કપાસ 1100 થી 1552 (1300)
મેથી 1325 થી 1377 (8)
તલ 3060 થી 3171 (3)
તલકાળા 2555 (0.5)
અળદ 1555 થી 1795 (3)
ચણા 1151 થી 1169 (10)
રાયડો 915 થી 932 (1)
ધાણા 1120 થી 1281 (17)
જીરુ 1000 થી 10825 (5)
સોયાબીન 895 (0.5)
ગુવાર બી 1085 (2)
નોંધઃ– દરેક જણસીના અત્યંત હલકા ગુણવતા અને કચરાવાળા માલના ભાવ દર્શાવામાં આવતા નથી.