વાંકાનેર ડો.એ.કે.પીરઝાદા માર્કેટ યાર્ડમાં આજના દૈનિક બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. યાર્ડમાં આજની આવક કૌંસમાં આપેલ છે, જે કવીન્ટલમાં છે.
ઘઉં 480 થી 535 (280)
ઘઉં ટુકડા 475 થી 520 (240)
બાજરો 300 થી 425 (12)
જુવાર 700 થી 903 (10)
મગફળી 900 થી 1530 (406)
કપાસ 1100 થી 1572 (1700)
એરંડા 1169 (4)
મેથી 1065 થી 1300 (1)
તલ 2550 થી 2976 (30)
મગ 1900 (0.5)
અળદ 1025 થી 1390 (9)
ચણા 1100 થી 1150 (9)
રાય 1220 (2)
રાયડો 902 થી 945 (10)
જવ 340 થી 360 (12)
જીરુ 10900 થી 8100 (11)
રજકો 3800 થી 4200 (35)