વાંકાનેર ડો.એ.કે.પીરઝાદા માર્કેટ યાર્ડમાં આજના દૈનિક બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. યાર્ડમાં આજની આવક કૌંસમાં આપેલ છે, જે કવીન્ટલમાં છે.
ઘઉં 480 થી 571 (180)
ઘઉં ટુકડા 475 થી 554 (110)
બાજરો 380 થી 460 (4)
જુવાર 1100 થી 1222 (15)
મગફળી 1000 થી 1522 (1700)
એરંડા 1050 (1)
કપાસ 1300 થી 1500 (3200)
મેથી 1170 (1)
તલ 2950 થી 3387 (33)
મગ 1160 (2)
અળદ 1900 (2)
ચણા 1130 થી 1146 (1)
જવ 230 (2)
રાય 1220 (0.5)
ધાણા 800 થી 1210 (1)
જીરુ 7100 થી 8125 (4)
સોયાબીન 880 થી 932 (100)
ગુવાર બી 946 થી 952 (1)
:અમને સહકાર આપવા વિનંતી:
કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો
આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને ફોરવર્ડ કરો
અને સમાચારની નીચે આપેલ જોડાવાની સૂચનાઓને અનુસરવાનું તેમને જણાવો