તા.૧૧ થી તા.૧૭–૧૧–૨૦૨૩ સુધી દિવાળીના તહેવાર નિમીતે યાર્ડનુ તમામ કામકાજ બંધ રહેશે
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-વાંકાનેરમાં તા.૧૧–૧૧–૨૦૨૩ ને શનીવાર થી તા.૧૭–૧૧–૨૦૨૩ ને શુક્રવાર સુધી ” દિવાળી ‘ ના તહેવાર નિમીતે યાર્ડનુ તમામ કામકાજ બંધ રહેશે. રજાના દિવસોમા ઉતરાઈ સદંતર બંધ રહેશે. તા.૧૭–૧૧–૨૦૨૩ શુક્રવારથી ઉતરાઈ શરુ કરવામા આવશે.
વાંકાનેર ડો.એ.કે.પીરઝાદા માર્કેટ યાર્ડમાં આજના દૈનિક બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. યાર્ડમાં આજની આવક કૌંસમાં આપેલ છે, જે કવીન્ટલમાં છે.
ઘઉં 485 થી 580 (185)
ઘઉં ટુકડા 475 થી 580 (145)
બાજરો 351 થી 470 (17)
જુવાર 1150 થી 1220 (34)
મગફળી 1000 થી 1484 (1400)
એરંડા 1050 થી 1095 (10)
કપાસ 1350 થી 1537 (3500)
મેથી 1211 (1)
તલ 2500 થી 3159 (40)
અળદ 1600 થી 1880 (4)
ચણા 1090 થી 1144 (19)
રાય/રાયડો 936 થી 1110 (2)
મઠ 1250 થી 1300 (4)
તુવેર 1810 (1)
ધાણા 1080 થી 1251 (1)
જીરુ 7400 થી 8265 (15)
સોયાબીન 880 થી 925 (43)
ગુવાર બી 944 (2)
ચોરી 890 (1)
:અમને સહકાર આપવા વિનંતી:
કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો
આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને ફોરવર્ડ કરો
અને સમાચારની નીચે આપેલ જોડાવાની સૂચનાઓને અનુસરવાનું તેમને જણાવો