કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

મા. યાર્ડ વાંકાનેર બજારભાવ 9-11-2023

વાંકાનેર ડો.એ.કે.પીરઝાદા માર્કેટ યાર્ડમાં આજના દૈનિક બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. યાર્ડમાં આજની આવક કૌંસમાં આપેલ છે, જે કવીન્ટલમાં છે.
ઘઉં 480 થી 570 (180)
ઘઉં ટુકડા 475 થી 561 (130)
મગફળી 850 થી 1515 (800)
કપાસ 1300 થી 1502 (2000)


મેથી 1260 (0.5)
તલ 2800 થી 3080 (17)
મગ 1600 થી 1750 (2)
અળદ 1550 થી 1571 (3)
ચણા 1123 થી 1136 (5)


જવ 300 થી 310 (7)
મઠ 1260 થી 1400 (9)
ધાણા 1260 (9)
જીરુ 7400 થી 9400 (9)
સોયાબીન 850 થી 946 (35)
ગુવાર બી 960 થી 1070 (20)

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!