કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

મચ્છુ 1 ડેમ 5 થી ઘટી 2 ફૂટે ઓવર ફલો થઈ રહ્યો છે

કેરાળા ગામે પીવાના પાણીની મુશ્કેલી

વાંકાનેર પાસે આવેલા મચ્છુ 1 ડેમમાં આવક ઘટતાં હાલમાં 19880 હજાર કયુસેક પાણી આવી રહ્યું છે.

મચ્છુ 1 ડેમ 2 ફૂટે ઓવર ફલો થઈ રહ્યો છે. એક વખત 5 ફૂટે છલકાયો હતો, ડેમ પર અત્યારે વરસાદ ચાલુ છે…

કેરાળા ગામે પીવાના પાણીની મુશ્કેલી

છેલ્લા 4 દિવસથી પાણી પંચાયતની લાઇનમાં આવેલ નથી. તા 25/8/24 થી 28/8/24 સુધી પાણી ન આવતા નહાવા- કપડા ધોવા, પશુને પાણી ન મળતા ગામ પાણી વગર મુશ્કેલી ભોગવવી રહ્યુ છે; જે પાણી પુરવઠા વ્યવસ્થા કરે તેવી ગામ લોકોની અરજ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!