કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

મચ્છુ-૧ સિંચાઇના ફોર્મની મુદત ત્રણ દિવસ લંબાવાઈ

હવે પછી લંબાવશે નહીં

વાંકાનેર: નાયબ કાર્યપાલક ઇજનેર, મચ્છુ-૨ સિંચાઇ પેટા વિભાગ, મોરબી ફોન નં. (02822) 291439 એ એક યાદીમાં જણાવેલ છે કે મચ્છુ-૧ સિંચાઇ યોજનાના ફોર્મ તારીખ- ૦૭/૧૦/૨૦૨૪ થી ૨૨/૧૦/૨૦૨૪ સુધી સ્વીકારવાનું નક્કી થયેલ હતું, પરંતુ

ખેડૂતોના હિતમાં આ મુદત ત્રણ દિવસ એટલે કે 25 તારીખ સુધી લંબાવાઈ છે, પછીથી સિંચાઈ અરજી સવા ગણના દરે સ્વીકારવામાં આવશે. સિંચાઈ અરજી સાથે ફરજીયાત ૭/૧૨ અથવા ૮-અ અથવા ખાતાવહી સાથે રાખવાની રહેશે. રબી ૨૦૨૪-૨૫ માટે કુલ ૬ (છ) પાણ આપવાનું આયોજન થયેલ છે. હવે પછી તહેવારો આવતા હોઈ લંબાવશે નહીં..

મચ્છુ-1 ડેમથી સિંચાઈ મેળવતા ગામોની યાદી આ મુજબ છે. વાંકાનેર તાલુકાના ગામો:- જાલસિકા, કોઠી, મહીકા, જોધપર, લીંબાડા, ગારીયા, રશીકગઢ, કેરાળા, લાલપર, ચંદ્રપુર, રાજાવડલા, અમરસર, પાંચદ્રારકા, સીધાવદર, તીથવા, અરણીટીંબા, વાંકીયા, પંચાસીયા, કોઠારીયા ટંકારા તાલુકાના ગામો:- ટંકારા, ટોળ, અમરાપર, સજનપર, લજાઈ, હડમતીયા(પાલનપીર), વીરપર, મોરબી તાલુકાના ગામો:- રવાપર, રાજપર, ઘુનડા(સજનપર)…

Content Copying Forbidden !!

error: Content is protected !!