પ્રતિ વર્ષ સિંધાવદર કેન્દ્રમાં સ્થાન મેળવતી શાળા
આ વર્ષે પણ SSC બોર્ડ પરિણામમાં 2 વિદ્યાર્થીઓએ સિંધાવદર કેન્દ્રમાં સ્થાન મેળવેલ છે
23માં વર્ષમાં મંગલ પ્રવેશ
વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંધાવદર પંથકમાં વર્ષ 2003 થી ઉત્તમ અને શ્રેષ્ઠ શિક્ષણ આપતી મદની સ્કૂલ– સિંધાવદરનું એસએસસી (ધો.10) ની આઠ બેંચો (આઠ વર્ષમાં) પાંચમી વખત 100 % પરિણામ મેળવતી શાળા
ફેબ્રુઆરી- 2025 ની બોર્ડ પરીક્ષામાં ધો. 12 (કોમર્સ) 100 % પરિણામ મેળવીને SSC ધો. 10 માં પણ 100 % મેળવતી સ્કૂલ
સ્કૂલ હાઈએસ્ટ માર્ક્સ
(1) ગુજરાતી: 90
(2) ઈંગ્લીશ: 92
(3) સંસ્કૃત: 93
(4) સમાજ શાસ્ત્ર: 93
(5) ગણિત: 98
(6) વિજ્ઞાન: 95
SSC ધો. 10નું માર્ચ-2025 નું
ગુજરાત બોર્ડનું પરિણામ: 83.08 %
મોરબી જિલ્લાનું પરિણામ: 88.78%
સિંધાવદર કેન્દ્રનું પરિણામ: 94.04 %
મદની સ્કૂલનું પરિણામ: 100 %
પ્રથમ નંબરે આયરીન ઈરફાનભાઈ શેરસીયા (ખીજડીયા) PR 93.58
બીજા નંબરે અલમીરા ઈમ્તિયાઝ પરાસરા (સિંધાવદર) PR 90.87
ત્રીજા નંબરે સરફૂન્નિસા યુસુફભાઇ શેરસીયા (સિંધાવદર) PR 90.67
ઈરફાન સર: 99093 54614
હનીફ સર: 98792 89144
જરીનાબેન: 76238 93117
આપના બાળકના સર્વાંગી વિકાસ તથા ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મદની સ્કૂલનો સંપર્ક કરો
* ધો. 11 (કોમર્સ) માં SSC ના પરિણામના દિવસેથી જ એડમિશન શરૂ
* શાળામાં LKG/ HKG/ બાલવાટિકા તથા ધો. 1 થી 12 માં એડમિશન ચાલુ છે