કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ધો.10નું ચોથી વખત 100 ટકા પરિણામ મેળવતી મદની સ્કૂલ સિંધાવદર

કાર્યક્ષેત્ર: LKG, HKG અને ધો: 1 થી 12 (કોમર્સ)

સિંધાવદર કેન્દ્રમાં ટોપ ટેનમાં છ-છ વિદ્યાર્થીઓના ડંકા સાથે ચોથી વખત 100 ટકા પરિણામ મેળવતી મદની સ્કૂલ…

વાંકાનેર: આજે ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયેલ ધોરણ 10 ના પરિણામમાં સિંધાવદર કેન્દ્રમાં મદની સ્કૂલ સિંધાવદર એ ખૂબ સારું પરિણામ મેળવ્યું છે કેન્દ્રના ટોપ-10ના બહુમતી વિદ્યાર્થીઓ સ્થાન મેળવવાની તેમની પરંપરા જાળવી રાખી છે. આ વર્ષે પણ સિંધાવદર કેન્દ્રના ના ટોપ-10માં છ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.

વાંકાનેર તાલુકાના સિંધવદર ગામની નામાંકિત એવી મદની સ્કૂલ સમગ્ર સિંધાવદર કેન્દ્રમાં ટોપ ટેનમાં છ-છ વિદ્યાર્થીઓના ડંકા સાથે ચોથી વખત 100 ટકા પરિણામ મેળવવાની સાથે સાથે મદની સ્કૂલના ગણિત વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવનનાર વિદ્યાર્થીઓ પણ છે. આ ઉપરાંત મદની સ્કૂલ સતત ચોથી વખત 100 ટકા પરિણામ મેળવવાની સફળતા મળેલ છે.

ગ્રામ્ય વિસ્તારોમાં પણ શિક્ષણની જ્યોતને ખરા અર્થમાં પ્રજ્વલિત રાખી અને વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસમાં પુરતું ધ્યાન આપી જીવન લક્ષી શિક્ષણ પુરી પાડતી મદની સ્કૂલની આ જ્વલંત સિદ્ધિ બદલ સિયાવદર કેન્દ્રના જાગૃત વાલીઓ શાળા પરિવારને શુભેચ્છા પાઠવી રહ્યા છે…

ધોરણ 11 કોમર્સમાં આજથી પ્રવેશ શરૂ કરવામાં આવેલ છે

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!