કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મહાનદીના જળ સ્તરમાં વધારો: આસોઇ નદી પુલ ધોવાયો

વાંકાનેર: મહા નદીના જળ સ્તરમાં હજી પણ વધારો થઇ રહ્યો છે. ભાયાતી જાંબુડિયાના મયૂરધ્વજસિંહ ઝાલા જણાવે છે કે કાંઠાના ગામો-વિસ્તારોના લોકોએ જાગૃત રહેવું.

પાંચદ્વારકા પાસેનો આસોઇ નદીનો પુલ કે જેના પરથી પીપળિયારાજ, વાલાસણ, કોટડા, તીથવા જવાનો રસ્તો છે, તે ધોવાઈ ગયો છે; માટે જોખમ ન ખેડવા પાંચદ્વારકા મંડળીના માજી મંત્રી સાજીભાઈ બાદી જણાવે છે…

આસોઇ નદી પુલ ધોવાયો

Content Copying Forbidden !!

error: Content is protected !!