૨૩ મીએ મહારક્તદાન કેમ્પનું આયોજન
વાંકાનેર ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
વાંકાનેર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા આગામી તારીખ ૨૩-૬-૨૦૨૩ને શુક્રવારના રોજ સવારે ૯:૩૦ થી ૨ સુધી ભાજપ કાર્યાલય પુર્ણચંદ્ર ગરાસીયા બોર્ડિંગ, વાંકાનેર ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ તકે જાહેર જનતાને કેમ્પમાં ઉપસ્થિત રહીને રક્તદાન કરીને આ સેવાકીય કાર્યમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી છે.