કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સિંધાવદરના માલધારી અગ્રણીનું હાર્ટ એટેકથી અવસાન

વાંકાનેર તાલુકા ભાજપના મહામંત્રી, માલધારી સમાજના અગ્રણી તેમજ ગોપાલક સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

હીરાભાઈ નોંઘાભાઈ બાંભવાનું હાર્ટ એટેકના કારણે અવસાન થયેલ છે. સેવા કાર્યો થકી સમાજમાં સુવાસ પ્રસરાવી લોકચાહના મેળવનારનાં અવસાનથી કદી ન પૂરાય તેવી સમાજને ખોટ પડી છે. જન્મ અને મૃત્યુ નિશ્ચિત છે . ભગવાન સદગતના આત્માને શાંતિ આપે તેવી સદાશિવને પ્રાર્થના….

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

 

 

Content Copying Forbidden !!

error: Content is protected !!