વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ અના.પો.કોન્સ ભાવેશભાઇ ધરમશીભાઈ ગરચરે તા-૧૪/૦૩/૨૦૨૫ ના રોજ લીંબાળા ગામમા એક ઇસમ દારૂ પી ને તોફાન કરતો હોવાની ટેલીફોનની વર્ધી આવતા
તેના આધારે પી.સી.આર એક ઇસમને પોલીસ સ્ટેશન લાવતા કેફી પ્રવાહી પીધેલ હાલતમા જણાતા નામ સરનામુ પુછતા પોતે પોતાનુ નામ- ઇમરાનભાઇ કાળુભાઇ દિવાન (ઉવ.૪૦) ધંધો. ડ્રાઇવીંગ રહે. ભગવતીપરા શેરીનં.૪ રાજકોટ વાળો હોવાનું જણાવેલ આમ
મજકુર ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી પીણું પીધેલ જાહેરમાં મળી આવતા મજકુરે પ્રોહી કલમ ૬૬-(૧)-બી મુજબનો ગુન્હો કરતા ધોરણસર અટક કરેલ છે…