બિનસત્તાવાર રીતે માણેક અટક હોવાનું જાણવા મળ્યું છે
વાંકાનેર : વાંકાનેર રેલવે સ્ટેશન નજીક ગઈકાલે બપોરના સમયે પસાર થતી સોમનાથ – અમદાવાદ ટ્રેન હેઠળ ઝંપલાવી અંદાજે 45 વર્ષના અજાણ્યા પુરુષે આપઘાત કરી લેતા
વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી અજાણ્યા પુરુષના વાલી વારસની ભાળ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ