હસનપર ઓવરબ્રિજ પાસેનો બનાવ
વાંકાનેર: નેશનલ હાઈવે ઉપર હસનપર ઓવરબ્રિજ પાસે બાઈક ચલાવી પસાર થઈ રહેલા શખ્સનું ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.



જાણવા મળ્યા મુજબ વાંકાનેર નેશનલ હાઈવે ઉપર હસનપર ઓવરબ્રિજ પાસે બાઈક ચલાવી પસાર થઈ રહેલા જીવણભાઈ દેવજીભાઈ મેસરિયા (ઉ.46) રહે. નવાપરા વાંકાનેર વાળાનું કોઈ કારણોસર ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.
