વાંકાનેર: ઓળ અને રાતાવીરડાના શખ્સ જુગાર રમતા પકડાયા છે…..
જાણવા મળ્યા મુજબ સરતાનપર રોડ પરથી (1) હિતેશભાઈ બાબુભાઈ કુનતીયા (ઉ.19) ગામ. ઓળ અને (2) બેચરભાઈ ભાણજીભાઈ
ઉકેડીયા (ઉ.23) ગામ, રાતાવીરડા વાળાને જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વતી તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર
રમતા રોકડા રૂપીયા ૫૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા પોલીસ ખાતાએ ગુન્હો જુગારધારા કલમ ૧૨ મુજબ નોંધેલ છે….
