લુણસર પેટ્રોલ પંપ પાસેનો બનાવ
વાંકાનેર: મોટર સાયકલ સહિત પલાંસ ગામનો શખ્સ પડી જતા ઇજા થઇ હતી…



જાણવા મળ્યા મુજબ વાંકાનેરના લુણસર ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ પાસે મોટર સાયકલ સહિત પડી જતા સોમાભાઈ મોહનભાઈ કુણપરા (૫૩) રહે.પલાસ વાળાને મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઇ ગયા હતા…
