કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

સરકારી કર્મચારીઓની ‘કર્મયોગી’ એપ્લિકેશન પર નોંધણી ફરજિયાત

નહીંતર પગાર નહી મળે

ગાંધીનગર: હવે સરકારી અધિકારી અને કર્મચારીઓએ કર્મયોગી એપ્લિકેશન પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે. કર્મચારીઓની સેન્ટ્રલાઇઝ્ડ ડિજિટલ માહિતી મળી રહે તે માટે સરકારે આ નિર્ણય લેવો પડ્યો છે. રાજ્ય સરકારે બુધવારે પરિપત્ર બહાર પાડી આદેશ કર્યો છે કે, ગુજરાતના તમામ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓએ કર્મયોગી નામની સરકારી એપ્લિકેશન ઉપર ફરજિયાત નોંધણી કરવી પડશે…

સરકારે આદેશ કર્યો છે કે એકાદ મહિનામાં જ રજિસ્ટ્રેશનની કામગીરી આટોપી લેવી પડશે. આ ઉપરાંત સબંધિત કચેરીના વડાઓએ પણ કર્મચારીઓના રજિસ્ટ્રેશનનું પ્રમાણપત્ર આપવું પડશે, નહીંતર પગાર નહી ચૂકવાય…

Content Copying Forbidden !!

error: Content is protected !!