મહિલાના પતિ ડ્રાઈવર છે
વાંકાનેર: તાલુકાના વરડુસર ગામે રહેતા એક મહિલાએ ફિનાઇલ પી જતા હોસ્પિટલમાં દાખલ કરેલ હતા.


જાણવા મળ્યા મુજબ વરડુસર ગામે રહેતા મનિષાબેન રવિભાઈ શેટાણીયા (ઉ.30) નામની મહિલા ફિનાઇલ પી જતા તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લઈ ગયા હતા. મનિષાબેનને બે પુત્રો હોવાનું અને લગ્નગાળો દશ વર્ષ જેટલો જોવાનું જાણવા મળેલ છે. તેમના પતિ ત્રણ ભાઈઓમાં વચેટ છે અને ડ્રાઈવિંગ કરતા હોવાની માહિતી મળેલ છે….

