યાત્રી ગણ કૃપયા ધ્યાન દે
વિરમગામ સ્ટેશન પર હાલના જૂના ફૂટ ઓવર બ્રિજને તોડવા સબબ
પશ્ચિમ રેલ્વે અમદાવાદ ડિવિઝનના વિરમગામ સ્ટેશન પર હાલના જૂના ફૂટ ઓવર બ્રિજ (FOB) ને તોડવા માટે બ્લોકને કારણે ડિવિઝન થી પસાર થનારી ગાંધીનગર કેપિટલ-વેરાવળ ટ્રેન રદ રહેશે. જે નીચે મુજબ છે:-


* તા.૨૪.૦૫.૨૦૨૫ ની ટ્રેન નંબર ૧૯૧૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સ્પ્રેસ રદ રહેશે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને રચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે…
