વાંકાનેર તાલુકાના ખેરવા ગામના વતની અને નિવૃત્ત ડીવાયએસપી સ્વ. સજુભા ઝાલાના પુત્ર મૃદુભાષી શ્રી મયૂરસિંહજી સજુભા ઝાલાની ઝાલાવાડ ક્ષત્રિય સમાજમાં કારોબારી સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જેથી તેમની આ નિમણૂક બદલ મયુરસિંહજી ઝાલા પર ચોમેરથી શુભેચ્છા વર્ષા થઇ રહી છે…
તેઓશ્રી વાંકાનેરના ખેરવા ગામના વતની છે અને વાંકાનેરમાં પેટ્રોલ પંપના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
કમલ સુવાસ ન્યુઝ તરફથી મયુરસિંહ ઝાલાને ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ…