કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

મેડીકલ લેબ એસો. દ્વારા રજિસ્ટ્રેશનના મુદ્દે રજૂઆત

મેડીકલ લેબ એસો. દ્વારા રજિસ્ટ્રેશનના મુદ્દે રજૂઆત

કેન્દ્રીય આરોગ્ય મંત્રીને રજૂઆતમાં સાંસદ પણ જોડાયા

વાંકાનેર: ગુજરાત રાજયના મેડીકલ લેબોરેટરી એસોસીએશનના અગ્રણી ટ્રસ્ટીઓ દ્વારા સીઈએ એસીટીમાંમાં રજીસ્ટ્રેશનને લઈને આવતા વિવિધ મુદ્દા બાબતે દિલ્હી સંસદ ભવનમાં હેલ્થ મીનીસ્ટર જે.પી. નડ્ડાને રૂબરૂ મળી લેખીત રજુઆત તાજેતરમાં કરવામાં આવેલ હતી.

વાંકાનેરના સાંસદ (રાજવી) કેશરીદેવસિંહજી ઝાલાના સંપૂર્ણ સહયોગથી કેન્દ્રના આરોગ્ય પ્રધાન જે.પી. નડ્ડાને રૂબરૂ મળી લેખીત રજૂઆત કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાએ પોતાના કાર્યક્રમમાં વ્યસ્ત હોવા છતા વચ્ચે થોડો સમય કાઢી રજુઆતમાં જોડાયા હતા.

આ તકે એસોસીએશનના ટ્રસ્ટી અને આગેવાન રાજભા પી. જાડેજા, પરેશભાઈ પટેલ, રજનીકાંતભાઈ નકુમ તથા ચિરાગભાઈ કોઠારી સહીત ટ્રસ્ટી મંડળના હોદેદારોએ સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા પ્રતિ આભાર વ્યકત કર્યો હતો…

Content Copying Forbidden !!

error: Content is protected !!