વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુર ગામે ભંગારના ડેલા પાસેથી હીરાભાઈ સવાજી મોરી ગત તા.19ના રોજથી ગુમ થયેલ છે.
તેઓનો મગજ અસ્થિર છે. જે કોઈ તેનો પતો આપશે તેમને યોગ્ય બદલો પણ આપવામાં આવશે. જો તેઓ ક્યાંય પણ જોવા મળે તો મો.નં. 8717921301 અથવા મો.નં.7898224332નો સંપર્ક કરવા તેમના પુત્ર ઉધ્યસિંહ હીરાભાઈ મોરીની યાદીમાં જણાવાયું છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો