કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

પીપળીયારાજમાં બાળકીને સાપ કરડી જતાં મોત

મેસરિયા કારખાના શ્રમિકનું હાર્ટએટેકથી મોત

વાંકાનેર: તાલુકાના મેસરિયા ગામે એક શ્રમિકને રાત્રીના સમયે છાતીમાં ગભરામણ થતા કુવાડવા ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ સારવાર દરમીયાન હાર્ટએટેકથી મોત થયું છે…

જાણવા મળ્યા મુજબ તાલુકાના મેસરિયા ગામે લેટિસ જિન કેર કંપનીમાં કામ કરતા મૂળ ઓરિસ્સાના વતની પૃથ્વીરાજ કુંભાર કુમારા મણી કુંભાર ઉ.57 નામના આધેડને ગત તા.22ના રોજ રાત્રીના સમયે છાતીમાં ગભરામણ થતા કુવાડવા ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ સારવાર દરમીયા હાર્ટએટેક આવી જતા ગઈકાલે રાત્રીના મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!