વાંકાનેર: રણજીતસિંહ જસુભા ઝાલા (ઉ. 67) મૂળ ગામ કોઠારીયા હાલ વાંકાનેર દિગ્વિજયનગર- જે કુમારપાલસિંહ અને જયપાલસિંહનાં પિતાશ્રીનું દુ:ખદ અવસાન થયેલ છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે, તેમનું બેસણું આવતા શનિવારે સાંજના 3 થી 6 વાગ્યે દિગ્વિજયનગર મેઈન રોડ, વાંકાનેર ખાતે રાખેલ છે, ઓમ શાંતી….

