વાંકાનેર : શહેરમાં મહાદેવનગરમાં આવેલ કિશાન સોસાયટીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હતું.




















જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેરમાં મહાદેવનગરમાં આવેલ કિશાન સોસાયટીમાં રહેતા કિશોરસિંહ બનેસિંહ ઝાલા (ઉ.56) નામના આધેડને હાર્ટ એટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે….

