કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

મીમનજી હાજીસાહેબ- વીડીભોજપરાનો આજે જન્મદિવસ

વાંકાનેર તાલુકાના વીડીભોજપરા ગામના મીમનજી હાજીસાહેબનો આજે જન્મ દિવસ છે. તારીખ 15-8-1942 ના રોજ જન્મેલા મીમનજી હાજીસાહેબ આજે 81 વર્ષ પુરા કરી 82 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.
તેઓ વાંકાનેર બૈતુલ માલ ટ્રસ્ટના પ્રમુખ છે. પીર મશાયખી દવાખાનામાં તેમની સેવાના કારણે લોકચાહના ધરાવે છે. મિલનસાર અને નિખાલસ સ્વભાવના મીમનજી હાજીસાહેબ બહોળું શુભ ચિંતકોનુ વર્તુળ ધરાવે છે. કોઈ પરિચયના મોહતાજ નથી, આમ છતાં વિશેષ પરિચય માટે લિન્ક ટેપ કરો: https://kamalsuvas.press/parasara-mimanji-alibhai-hajisaheb-vdbhojpara/
આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 98792 29366 ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

કમલ સુવાસ ન્યુઝ તરફથી મીમનજી હાજીસાહેબને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!