દફનવિધિ
વાંકાનેર: મોમિન મોટી જમાતના સજ્જાદાનશીન અને પીરો મુર્શીદ અલ્હાજ પીર સૈયદ ખુરશીદહૈદર ઉર્ફે મીર સાહેબ બાવા સાહેબ (પુર્વ ધારાસભ્ય વાંકાનેર) અલ્લાહ તઆલાની રહેમતમાં પહોચી ગયા છે. બાવા સાહેબના દફનનો કાયર્કમ તાઃ ૧૦-૦૩-૨૦૨૪ ચાંદ ૨૮ શાબાન ૧૪૪૫ રવિવારના (આજે) નીચે જણાવેલ સમય પત્રક મુજબ નક્કી કરેલ છે.
• સવાર ના ૮:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી દરગાહ ખાતે દીદારનો સમય.
• ૧૦:૦૦ વાગ્યે દાણાપીઠ ચોક સુધી જનાજા સાથે ચાલતા જઈશું.
• દાણાપીઠ ચોકથી મોમિનશાહ બાવાની દરગાહ સુધી જનાજો વાહનમાં જશે.
• બપોરના ઝવાલનો સમય પૂરો થાય પછી બપોરે ૦૧:૦૦ વાગ્યે મોમિનશાહ બાવાની દરગાહ પર સૈયદ અલીનવાઝ બાવા સાહેબ નમાજે જનાજા પઢાવશે.
• નમાજે જનાજા બાદ વાહનમાં મીરૂમીયાં બાવાની દરગાહ ખાતે પરત આવીને દફનવિધી થાશે.
ઝિયારત કુરાન ખ્વાની
અલ્હાજ પીર સૈયદ ખુરશીદહૈદર ઉર્ફે મીર સાહેબ બાવા (ર.અ.) ની ઝિયારત નીચે મુજબ રાખેલ છે.
કુરાન ખ્વાની
તા ૧૧/૦૩/૨૦૨૪, સોમવાર, ૨૯ શાબાન, હીજરી ૧૪૪૫, બપોરે ૦૨:૩૦ થી ૦૪:૦૦
સ્થળ: પીર સૈયદ મીરૂમીયાં બાવા સાહેબ (ર.અ.) ની દરગાહ શરીફ, લક્ષ્મીપરા, વાંકાનેર
ઝિયારત આમ ન્યાજ
ઝિયારત આમ ન્યાજ
તા ૧૧/૦૩/૨૦૨૪, સોમવાર, ૨૯ શાબાન, હીજરી ૧૪૪૫, સોમવાર, સાંજ ના ૦૪:૦૦ થી મગરીબ સુધી
સ્થળ: મૌલવી સાહેબ (ર.અ.) ની વાડીમાં,રાજકોટ રોડ, લક્ષમીપરા, વાંકાનેર