કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મિસ યુ મમી-પપ્પા લખી યુવાનનો આપઘાત

વાંકાનેર: તાલુકાના માટેલ નજીક સિરામિક ફેક્ટરીમાં કામ કરતા એક યુવકે ગત મોડી સાંજે મિસ યુ મમ્મી-પપ્પા ચીઠ્ઠી લખી

કેનાલમાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી હતી. ચાર બહેનો વચ્ચે એક જ ભાઈના મોતથી પરિવારમાં ભારે શોકનો માહોલ ફેલાયો છે.

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

મળતી માહિતી અનુસાર, માટેલ નજીક સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ હળવદના ટીકર ગામે રહેતા રોહિતભાઈ કરશનભાઈ સિતપરા નામના ૨૯ વર્ષીય યુવકે ગત મોડી સાંજે અગમ્ય કારણોસર કડિયાણા નજીક નર્મદા બ્રાન્ચ કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું. ત્યારે

ડોક્ટર એસ. એચ. પાસલીયા તરફથી ઈદ મુબારક

ધમલપરના ગ્યાસુદીન અને હબીબહાજીસાહેબ તરફથી ઈદ મુબારક

સિંધાવદરના યુસુફભાઈ અને ઝાહીરઅબાસ તરફથી ઈદ મુબારક

ચંદ્રપુરના હુસેનભાઈ અને આસિફ પટેલ તરફથી ઈદ મુબારક

ભારત કન્સ્ટ્રક્શનવાળા સાજીદભાઈ તરફથી ઈદ મુબારક

પાંચદ્વારકાવાળા ફૈઝ ગ્રુપ તરફથી ઈદ મુબારક

આજે વહેલી સવારે નર્મદા બ્રાન્ચ કેનાલ નજીકથી મોબાઈલ, બાઈક અને મિસ યુ મમ્મી પપ્પા લખેલી કરુણ ચીઠ્ઠી તેમજ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ થતા જ આસપાસનાં વિસ્તારના લોકો થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને

મૃતદેહને સરકારી હોસ્પિટલ હળવદ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર મામલે પોલીસે મૃત્યુ નોંધ કરી આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. ચાર બહેનો વચ્ચે એક જ ભાઈના મોતથી પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો છે.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!