વાંકાનેર શહેરમાં રહેતા માનસિક અસ્થિર યુવાન ગુમ થતા પરિવારે પોલીસ મથકમાં જાણ કરી છે અને સોશ્યલ મીડિયાના માધ્યમથી યુવાન વિશે માહિતી આપવા અપીલ કરવામાં આવી છે
વાંકાનેરમાં રહેતા મહેશભાઈ રામજીભાઈ મેવાડા નામના યુવાન રવિવારે સાંજના અરસામાં ગુમ થાય છે ગુમ થનાર મહેશભાઈ માનસિક અસ્થિર હોવાનું જાણવા મળ્યું છે જેથી પરિવાર ચિંતામાં મુકાયું છે જે બનાવ મામલે પોલીસ મથકમાં અરજી આપવામાં આવી છે તો યુવાન વિશે માહિતી હોય તો લાખાભાઈ મો..83471 59904 પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે