વાણંદ સમાજની વાડી ખાતે પતંગ મોલ ખુલ્લો મુકાયો
વાંકાનેર: શહેરના માર્કેટચોક પાસે આવેલી વાણંદ સમાજની વાડી ખાતે શુભ પતંગ મોલનુ ઉદ્ઘાટન કરી શુભેચ્છાઓ પાઠવતા વાંકાનેરના લોકપ્રિય ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણીએ આજ રોજ કરેલ હતું….
આ પ્રસંગે રમેશભાઈ વોરા, ચેતનભાઈ ગોસ્વામી, રાજભાઈ સોમાણી, જીગ્નેશભાઈ નાગરેચા,પરેશભાઈ મઢવી, પ્રતાપભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા, મોલના સંચાલક મયુરભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે અહીંથી અવનવી અને અનેક પ્રકારની ડિઝાઇનમાં રસિયાઓને પતંગો મળી રહેશે…





