લીંબાળા પાસે આવેલ ખાંભાળાનો પાણી પ્રશ્ન હલ કરવામાં ધારાસભ્ય સોમાણીનું યોગદાન
વાંકાનેર : વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ વાંકાનેર તાલુકાનાં લીંબાળા ગામથી ખાંભાળા ગામ સુધી 4 કિલોમીટર પાણીની પાઈપલાઈનનું 16 લાખનાં ખર્ચે કામ મંજુર કરાવ્યું હોય,
કાલે તેઓના જ હસ્તે પાઇપલાઇન નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વેળાએ અનેક આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી.
:અમને સહકાર આપવા વિનંતી:
કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો
આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને ફોરવર્ડ કરો
અને સમાચારની નીચે આપેલ જોડાવાની સૂચનાઓને અનુસરવાનું તેમને જણાવો