વાંકાનેર તાલુકા પંચાયત ખાતે માજી પ્રમુખ ગુલમહંમદભાઇ બ્લોચ તથા લઘુમતી સમાજ દ્વારા વાંકાનેર કુવાડવાના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીનું કૂલહાર કરીને તેમજ શાલ ઓઢાળીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે વાંકાનેર તાલુકા પંચાયતના માજી પ્રમુખ ગુલમહંમદભાઇ બ્લોચ, સહકારી આગેવાન જલાલભાઈ શેરસીયા, તીથવાના સરપંચ ઇસ્માઈલભાઈ રજવી, તાલુકા પંચાયતના સભ્ય હુસેનભાઇ શેરસીયા, એપીએમસીના ડિરેક્ટર યુનુસભાઇ ખોરજીયા તેમજ ઈસ્માઈલભાઈ આલમ, અબ્દુલભાઈ શેરસિયા, સમઢીયાળાના માજી સરપંચ અમીન બ્લોચ, વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જાવેદભાઇ બ્લોચ, મજીદ ભાઈકડીવાર, યુનુસભાઈ પંચાસીયા, રહીમભાઈ કડીવાર, અબ્દુલભાઈ બાદી, રસુલભાઈ ભોરણીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Menu Close
Latest News
Menu Close
Latest News
Menu Close