પોલીસ ડોક્ટર વિરુદ્ધ FIR લેતા નથી: લોક ચર્ચા
વાંકાનેર: મીડિયા અહેવાલો અને મળેલ જાણકારી મુજબ ટંકારા તાલુકાના ટોળ ગામના કનુબેન મહેશભાઈ બાબરીયા વાંકાનેરની એક હોસ્પિટલમાં કોઈ કારણોસર દાખલ થયા અને ઓપરેશનની ના પાડવા છતાંય ઓપરેશન કરી નાખ્યું
અને તે બેનનું મોત થઇ ગયુ. વાંકાનેર પોલીસ FIR લેતા નથી અને મૃતકનો પરિવાર જ્યાં સુધી એફઆઈઆર ન થાય ત્યાં સુધી ઉપવાસ આંદોલનમાં છે.
હોસ્પિટલમાં જે કોઈ આ કાળા કામ કરે એને કાયદેસર કાર્યવાહી કરીને પરિવાર અને આ દીકરીને ન્યાય મળે, તબીબને કડકમાં કડક સજા થાય, તે બાદ જ મૃતદેહ સ્વિકારવામાં આવશે, પરિવારજનોમાં આક્રોશ છે.
:અમને સહકાર આપવા વિનંતી:
કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો
આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને ફોરવર્ડ કરો
અને સમાચારની નીચે આપેલ જોડાવાની સૂચનાઓને અનુસરવાનું તેમને જણાવો