કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

બુધવારે વાંકાનેરના ક્યા વિસ્તારમાં લાઈટ બંધ રહેશે?

લાઈટના ફોલ્ટની ફરિયાદ કરવા માટેના મોબાઈલ નંબર

રાતીદેવળી, ચંદ્રપુર, સરતાનપર, રાતાવીરડા, માટેલ, વીરપર, લાકડધાર, ભાયાતી જાંબુડિયા, ઢુવા, રાણેકપર, વઘાસીયા, ભીમગુડા, ઓળ, પંચાસર, રાજાવડલા, લાલપર, ધમલપર, કેરાળા અને લુણસરીયા ગામ, જડેશ્વર ચેમ્બર-1, હરિપાર્ક માટે

વાંકાનેર : PGVCL દ્વારા વાંકાનેર વિભાગીય કચેરી હેઠળની પેટા વિભાગીય કચેરીઓ વાંકાનેર શહેર, વાંકાનેર ગ્રામ્ય 1 તથા વાંકાનેર ગ્રામ્ય 2નું વિભાજન કરી નવી પેટા વિભાગીય કચેરી ‘ઢુવા ઈન્ડસ્ટ્રીયલ પેટા વિભાગ’ શરૂ થવા જઈ રહી છે. હાલ પ્રથમ તબક્કે ટેક્નિકલ વિભાગ/ફોલ્ટ સેન્ટર શરૂ કરેલ છે. પેટા-વિભાગીય કચેરીઓનું વિભાજન થતા પેટા વિભાગીય કચેરીમાં શિફ્ટ થતા હોય વીજ વિક્ષેપને લગતી કોઈપણ ફરિયાદ માટે ફોલ્ટ સેન્ટરના નંબર જાહેર કરવામાં આવ્યા છે.

ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

આ અંગે વિભાગીય કચેરી વાંકાનેર PGVCLના કરણ ચાવડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાતીદેવળી અને ચંદ્રપુર ગામને ડો. દેલવાડીયા સાહેબના દવાખાના સામે અરૂણોદય સોસાયટીમાં આવેલી વાંકાનેર ટાઉન પેટા વિભાગીય કચેરી લાગુ પડશે જેના ફોલ્ટ સેન્ટરના નંબર 96876 33727 છે. તો સરતાનપર, રાતાવીરડા, માટેલ, વીરપર, લાકડધાર, ભાયાતી જાંબુડિયા, ઢુવા, રાણેકપર, વઘાસીયા, ભીમગુડા, ઓળ અને પંચાસર ગામને નવા ઢુવા ખાતેની ઢુવા ઈન્ડસ્ટ્રીયલ પેટા વિભાગીય કચેરી લાગુ પડશે. જેના ફોલ્ટ સેન્ટરના નંબર 9099128179 અને 9687663035 છે. જ્યારે રાજાવડલા, લાલપર, ધમલપર, કેરાળા અને લુણસરીયા ગામને જડેશ્વર ચેમ્બર-1, હરિપાર્ક ખાતેની વાંકાનેર ગ્રામ્ય-2 પેટા વિભાગીય કચેરી લાગુ પડશે. જેના ફોલ્ટ સેન્ટરના નંબર 9687633729 અને 9978935293 છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!