કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મોડર્ન સ્કૂલના ધો: 12 સાયન્સ તથા ગુજકેટના પરિણામો એટલે મોરપીંછ

કેન્દ્રમાં પ્રથમ સ્થાન સાથે Top 10 માં સ્થાન મેળવતા છ – છ વિદ્યાર્થીઓ

ઇતિહાસ રચવો એ મોડર્ન સ્કૂલની પરંપરા…દર વર્ષની જેમ આ વર્ષે પણ સાયન્સ તથા ગુજકેટના પરિણામોમાં પ્રભુત્વ જાળવી રાખતા મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓ

ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ 12 કોમર્સ, સાયન્સ તથા ગુજકેટના પરિણામોમાં વાંકાનેરની ધી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓએ નવો ઇતિહાસ રચી દીધો છે, જેમાં મોડર્ન સ્કૂલમાં અભ્યાસ કરી ગુજકેટમાં સૌથી વધુ ગુણનો રેકોર્ડ તથા ધોરણ 12 સાયન્સમાં સૌથી વધુ માર્કસ મેળવવાનો રેકોર્ડ શાળાના વિધાર્થીઓએ બનાવી દીધો છે, જેનાથી વાંકાનેરની ધી મોડર્ન સ્કૂલની શૈક્ષણિક સિદ્ધિઓને ચાર ચાંદ લાગી ગયાં છે…

વાંકાનેરના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર ગુજકેટમાં સૌથી વધુ 117.50 માર્ક્સ મેળવતો ઘી મોડર્ન સ્કૂલનો સામાન્ય ખેડૂત પુત્ર

ઘી મોડર્ન સ્કૂલમાં અભ્યાસ કરી ધો: 12 સાયન્સમાં રેકોર્ડ બ્રેક 97.33 % માર્ક્સ મેળવતો એક સામાન્ય ખેડૂત પુત્ર

અત્યાર સુધીમાં વાંકાનેરની કોઈ પણ એક જ સ્કૂલમાંથી GUJCET માં 100 વધુ ગુણ મેળવનાર 24-24 વિદ્યાર્થીઓનો સંપૂર્ણ શ્રેય ઘી મોડર્ન સ્કૂલના ફાળે

ધો: 12 સાયન્સ ની જેમ ધો: 12 કોમર્સના પરિણામમાં પણ સૌથી વધુ A1 ગ્રેડ મેળવતા 16-16 વિદ્યાર્થીઓ માત્ર ઘી મોડર્ન સ્કૂલના જ…

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!