કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ધો: 12 કોમર્સના પરિણામમાં મોડર્ન સ્કૂલનો દબદબો

એક સાથે 16-16 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો

આપણા બાળકની સફળતાની ચાવી એટલે મોડર્ન સ્કૂલ:
ધો: 12 કોમર્સમાં TOP-10 માં સૌથી વધુ 3-3 વિદ્યાર્થીઓ માત્ર મોડર્ન સ્કૂલના

ધોરણ 12 કોમર્સમાં માર્ચ 2023 માં સમગ્ર ગુજરાત બોર્ડમાં 05-05 વિદ્યાર્થીઓ તથા સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં Top-10 માં 10-10 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવેલ એ પરંપરા મુજબ આ વર્ષે માર્ચ 2024 ના પરિણામમાં Top-10 માં સૌથી વધુ મોડર્ન સ્કૂલના 03-03 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવેલ છે……..

આ સાથે જ સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં એક જ શાળાના સૌથી વધુ 16-16 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યાનો રેકોર્ડ પણ મોડર્ન સ્કૂલના નામે નોંધાયો છે.

મોરબી જિલ્લામાં 90% કે તેથી વધુ ગુણ મેળવતા કુલ 18 વિદ્યાર્થીઓ તથા 80% થી વધુ ગુણ મેળવતા 84 વિદ્યાર્થીઓ પણ ધી મોડર્ન સ્કૂલના જ…

શાળામાં અભ્યાસ કરી માર્ચ 2024 માં આંકડાશાસ્ત્ર વિષયમાં 02, વાણીજ્ય વ્યવસ્થા વિષયમાં 02, નામના મુળતત્વ વિષયમાં 01, અર્થશાસ્ત્ર વિષયમાં 01, સંગીત વિષયમાં 08 વિદ્યાર્થીઓ 100 માંથી 100 ગુણ મેળવી સમગ્ર ગુજરાતમાં વિષય પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.…

ધોરણ 12 કોમર્સના માર્ચ 2022માં સમગ્ર ગુજરાત બોર્ડમાં ૩-૩ વિદ્યાર્થીઓ તથા વાંકાનેર કેન્દ્રમાં Top- 10 માં 7-7 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવી જ્વલંત સફળતા મેળવી હતી…

ધોરણ 12 કોમર્સના માર્ચ 2023 ના પરિણામમાં ગુજરાત બોર્ડમાં 5-5 વિદ્યાર્થીઓ તથા વાંકાનેર કેન્દ્રમાં Top-10 માં 10-10 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવી રેકોર્ડ સ્થાપિત કર્યો હતો…

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!