વાંકાનેર: ગઈ કાલે અલ્હાજ હજરત પીર સૈયદ મોમીન શાહ બાવા ( રહેમતુલાહ તઆલા અલયહે ) દરગાહ શરીફ, ચંદ્રપુર, વાંકાનેર ખાતે 22 મો ઉર્ષ શાનદાર રીતે ઉજવાઈ ગયો, તેમાં હજારો મોમીન સમાજની હાજરીમાં ઉર્ષ સંપન્ન થયો.
તકરીર નો પ્રોગ્રામ તારીખ 21-10-2023 શનિવારના રોજ ઈશાની નમાજ બાદ થયેલ.
સંદલ શરીફ : તારીખ 22/ 10 /2023 રવિવારના રોજ સવારે આઠ 8 થી 10 ઉર્ષના કાર્યક્રમો થયેલ.સવારે 10 થી એક ન્યાઝ તકસીમ કરવામાં આવેલ.જોહર ની નમાઝ બાદ સંદલ શરીફ બાબા સાહેબના કુટુંબીજનો તરફથી અદા કરવામાં આવેલ.