કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેર નજીક ઇકો કાર પલ્ટી જતા મોરબીના પિતા-પુત્ર ઘાયલ

વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રીથી મોરબી તરફ આવી રહેલ ઇકો કાર પલ્ટી જતા મોરબીના નવલખી રોડ ઉપર રહેતા કરીયાણાના વેપારી સીદીકભાઈ સુલતાનભાઈ વઢવાણીયા અને તેમના 10 વર્ષના પુત્ર આરવને હાથ અને ખંભાના ભાગે ઇજા પહોંચવાની સાથે સીદીકભાઈની એક આંગળી કપાઈ ગઈ હતી. અકસ્માતના આ બનાવ બાદ ઇકો કારનો ચાલક નાસી જતા સીદીકભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ઇકો કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!