કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વાંકાનેરમાં ચાલીસ ઇંચથી વધુ વરસાદ પડી ગયો

ટંકારા તાલુકામાં 50.76 ઇંચ વરસાદ

વાંકાનેર: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી અને આગામી નવરાત્રીમાં પણ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. આજે હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મેઘરાજાએ આ વખતે પહેલા રાઉન્ડમાં જ મોટાભાગના સ્થાનિક જળાશયોને ઓવરફ્લો કરી દીધા હતા અને લગભગ એકાદ અઠવાડિયા સુધી ખેડૂતોના ખેતરની અંદર વરસાદી પાણી ભરાયેલા રહ્યા જયા તેના કારણે ખેડૂતોના મોટાભાગના પાક નિષ્ફળ ગયા છે હજુ ખેતીના પાકમાં થયેલ નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ થયેલ નથી ત્યાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા જે પ્રકારની વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તે મુજબ જ વરસાદ વરસી રહ્યો છે છેલ્લી 24 કલાકમાં વાંકાનેર તાલુકામાં 30 એમએમ અને ટંકારા તાલુકામાં 15 એમએમ પડયો છે…

વાંકાનેર તાલુકામાં 1019 એમએમ (40.76 ઇંચ) અને ટંકારા તાલુકામાં 1269 એમએમ (50.76 ઇંચ) વરસાદ ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં વરસાદ વરસી ગયો છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!