વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે દુધમંડળી સામેથી એક બાઈક ચોરાયાની ફરિયાદ થઇ છે,
જાણવા મળ્યા મુજબ કોઠારીયાના દાઉદભાઇ સતારભાઇ અબ્બાસી નામના વ્યક્તિનું રૂપિયા 60 હજારની કિંમતનું મોટર સાયકલ કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી જતા વાહન ચોરી અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
નિ:સંતાન દંપતી માટે નિ:શુલ્ક માર્ગદર્શન કેમ્પ વાંકાનેર
તા: 29-10-23 રવિવાર
સમય: 8:30 થી 12:30
કેમ્પ સ્થળ:
બાદી હોસ્પિટલ 🏥
આશિયાના સોસાયટી,
જિનપરા,વાંકાનેર
વધુ માહિતી/નામ નોંધવા માટે:
9409166480
યશ સોલંકી
દરેક નિ:સંતાન દંપતી ને લાભ લેવા વિનંતી
વિંગ્સ ivf હોસ્પિટલ રાજકોટ
થી ડોક્ટર્સ ની ટીમ કેમ્પ નું પ્રતનિધિત્વ કરશે.
આ મેસેજ ને જરૂરિયાત વાળા દર્દી ને મોકલવા વિનંતી.🙏🙏