કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ફિલ્મ પ્રેમ સગાઈનું પોસ્ટર કેસરીસિંહ દ્વારા લોન્ચ

સેવાભાવી ઘનશ્યામસિંહ ઝાલા નિર્મિત આ ફિલ્મની આવક વિકલાંગો માટે વાપરશે

વાંકાનેર: નારાયણ સેવા સંસ્થા ઉદયપુર મોરબી રાજકોટ જિલ્લાના પ્રમુખ ઘનશ્યામસિંહ એસ.ઝાલા રંગપર તેમજ મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા અને હિમસન ફિલ્મ મોરબીના રામ મહેતા તેમજ રાજભા ઝાલા (વધાસિયા) વાંકાનેર રાજપૂત સમાજ આગેવાન અને તરૂણભાઈ નાગા દ્વારા વાંકાનેર યુવરાજ અને રાજ્યસભાના સાંસદ કેસરીસિંહ ઝાલાનું સાલ ઓઢાડીને સન્માન કરાયુ હતું.


આ તકે ઘનશ્યામસિંહ ઝાલા નિર્મિત પ્રેમ સગાઇ ફિલ્મનું પોસ્ટર સાંસદ કેસરીસિંહ ઝાલા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મને સમગ્ર ભારતમાં સારો પ્રતિસાદ મળે તેવી સાંસદ કેસરીસિંહ ઝાલાએ શુભેચ્છા પાઠવેલ છે.

સત્યમ હોસ્પિટલમાં કાલે ફૂલ બોડી ચૅકઅપ રૂ. 300 માં
મોરબીના રંગપર ગામના વતની અને સેવાભાવી ઘનશ્યામસિંહ ઝાલા વર્ષોથી રાજસ્થાનના ઉદયપુરમાં આવેલ નારાયણ સેવા સંસ્થા સાથે જોડાયેલા છે અને તેઓ આ ફિલ્મના નિર્માણ બાદ તે ફિલ્મમાંથી જે કોઈ આવક થશે, તેને વિકલાંગો માટે વાપરશે તે બાબતે તેઓએ જાહેરાત કરેલી હોય આ ફિલ્મને વધુને વધુ સફળતા મળે તેવી સાંસદ કેસરીદેવ ઝાલાએ કામના વ્યકત કરી હતી

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!