પ્રશંસનિય પગલું
પધારવા જાહેર હાર્દિક આમંત્રણ
વાંકાનેર: આગામી તારીખ ૩૦-૦૬-૨૦૨૫, સોમવારના રોજ (આવતી કાલે) લોક પ્રશ્નોને વાચા આપવા માટે નીચે મુજબ ના સમય, સ્થળે જન સંપર્ક કાર્યાલયનો મંગલ પ્રારંભ કેશરીદેવસિંહજી ઝાલા સાંસદશ્રી (રાજ્યસભા) કરી રહ્યા છે, આ અવસરે પધારવા સાંસદે જાહેર હાર્દિક આમંત્રણ આપ્યું છે.



તારીખ : ૩૦-૦૬-૨૦૨૫, સોમવાર
સમય : સવારે ૧૦:૩૦ થી બપોરના ૧૨:૦૦ કલાક સુધી
સ્થળ : રૂમ નબર-૧૦૪, પ્રથમ માળ, કલેકટર કચેરી, જીલ્લા સેવાસદન, શોભેશ્વર રોડ, સો-ઓરડી મેઈન રોડ, મોરબી-૨

