વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે એક શખ્સે ઝેરી દવા પી લેતા મોત થયાનો બનાવ બનેલ છે….
જાણવા મળ્યા મુજબ રાજાવડલા ગામે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા દેવજીભાઈ કાળુભાઈ દેત્રોજાનું મૃત્યુ નીપજ્યું હતુ.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે….